Norges billigste bøker

Bøker av Ankit Chaudhary Shiv

Filter
Filter
Sorter etterSorter Populære
  • av Ankit Chaudhary Shiv
    1 156,-

    "Love Without Sex" is a heartfelt tale that explores the complexities of love, intimacy, and acceptance in the face of societal expectations and personal desires.The story follows Danish, a young man who feels adrift and aimless in life, until he crosses paths with Zoya Hoy Chhe, a widow grappling with her own identity as an asexual woman. Despite their differences, Danish falls deeply in love with Zoya, drawn to her warmth, intelligence, and gentle demeanor.However, Danish's hopes for a traditional romantic relationship are shattered when Zoya reveals her asexuality, leaving him to grapple with his own desires and expectations. Despite knowing that their relationship can never fulfill his physical needs, Danish chooses to remain by Zoya's side, navigating through the doubts and opposition from his family and society.As their love deepens, Danish and Zoya confront the challenges thrown their way, finding solace in each other's company and cherishing the emotional connection they share. Despite facing judgment and criticism from those around them, they remain steadfast in their commitment to each other, proving that true love transcends societal norms and boundaries."Love Without Sex" is a poignant exploration of the power of love to overcome adversity and the courage it takes to defy expectations in pursuit of happiness and fulfillment.

  • av Ankit Chaudhary Shiv
    683,-

    "Heart Strings" by Ankit Chaudhary 'shiv' is not merely a collection of poems; it's a soul-stirring journey through the myriad emotions that weave the tapestry of human experience. With a narrative finesse honed through his debut novel, "Kartvy - Ek Balidan," Ankit Chaudhary, writing under the pseudonym 'shiv, ' extends an invitation to traverse the landscapes of love, passion, and life's intricate dance. Hailing from the picturesque town of Unjha, Gujarat, Ankit's creative prowess extends beyond the realms of writing. A multifaceted artist, influencer, voice-over artist, host, and graphics designer, he brings a diverse set of skills to the literary canvas. Armed with a Master's degree in English literature from Hemchandracharya North Gujarat University - Patan, Ankit is driven by a profound desire to contribute something distinctive to Gujarati literature and cinema. His belief in hard work and dedication to the nation echoes through every facet of his creative endeavors."Heart Strings" is an exploration of the delicate threads that bind the human heart. Each poem is a melody, resonating with the rhythm of life and love. With an innate ability to evoke powerful emotions and craft vivid imagery, Ankit 'shiv' invites readers to pluck at the heartstrings of their own experiences and find solace, joy, and reflection in the verses that unfold within these pages.

  • av Ankit Chaudhary Shiv
    899,-

    આવતીકાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી! એમ મેં ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે ભારત બહાર ક્યારેય જવાનું થશે! બસ એ જ રીતે ક્યારેય નહોતું વિચાર્યું કે દુબઈ જવાનું થશે પણ થયું! જેનું વર્ણન આ પ્રવાસ વર્ણનમાં વાંચવા મળશે! જેને વાંચ્યા બાદ દુબઈ પ્રવાસ આપની માટે એકદમ યાદગાર બની રહેશે! મારા દ્વારા દુબઈમાં મુલાકાત લીધેલા દરેક સ્થળની વાત તમને આ પ્રવાસ વર્ણનમાં વાંચવા અને જાણવા મળશે! વાંચતાં વાંચતાં એવું મહેસૂસ થવા લાગશે કે જાણે તમે મારી સાથે દુબઈ ફરી રહ્યા છો! દુબઈ જવું દરેકનું સ્વપ્ન હોય છે અને સ્વપ્નને જોયા વગર, ત્યાં એકાએક જવાનું થાય તો કેવી મજા આવે! બસ એવો જ અનુભવ મને દુબઈમાં થયો અને ખરેખર દુબઈ તો દુબઈ જ છે. ત્યાંની હવા અને ત્યાંની સ્વચ્છતા તમને ત્યાંનો રંગ લગાડી જ દે છે, એમ મને પણ માત્ર એકવીસ દિવસના પ્રવાસમાં તેના રંગમાં એવો રંગી દીધો કે આજ પણ તેની યાદ ભારત આવ્યા બાદ પણ ભુલાતી નથી. દુબઈનું આ વર્ણન વાંચ્યા પછી તમે મારા અને મારા આ પ્રવાસ વર્ણનના ફેન અચૂક થઈ જવાના છો, એની ખાતરી આપું છું અને મજા પણ ખૂબ જ આવશે!

  • av Ankit Chaudhary Shiv
    676,-

    Shiv-Shakti - Union of Ascetic & NatureYou know that Trilokpati Shiva balances this creation, and this creation was created by Brahma. Creation is managed by Narayana. The marriage of Shiva and Sati, followed by fifty-one pieces of Sati's body, and fifty-one Shaktipeeths were created from it. Then the birth of Parvati Mata and the union of Shiva Parvati again! But do you know who were friends or Mother Sati and Mother Parvati? So, friends were none other than the form of Mother Adyashakti. There is a love story above the love story of Shiva Sati and that is the love story of Shiva Shakti! Yes friends, in this novel of mine, you will be real with the love of Shiva Shakti. This is the world's first love story Shiv-Shakti - union of Ascetic & Nature...

  • av Ankit Chaudhary Shiv
    641,-

    આપ જાણો છો કે ત્રિલોક પતિ શિવ આ સૃષ્ટિનું સંતુલન કરે છે અને બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. નારાયણ દ્વારા સૃષ્ટિનું સંચાલન કરવામાં આવે છે. શિવ અને સતીનાં લગ્ન, ત્યારબાદ સતીનાં શરીરના એકાવન ટુકડા ને એમાંથી એકાવન શક્તિપીઠનું સર્જન થયું. ત્યારબાદ પાર્વતી માતાનો જન્મ અને ફરી શિવ પાર્વતીનું મિલન ! પણ આપ જાણો છો મિત્રો કે માતા સતી અને માતા પાર્વતી હતાં કોણ ? તો દોસ્તો એ અન્ય કોઈ નહિ પણ માતા આદ્યશક્તિનાં રૂપ હતાં. શિવ સતીની પ્રેમ કહાનીથી પણ ઉપર એક પ્રેમગાથા છે અને એ છે શિવ શક્તિની પ્રેમગાથા ! જી હા મિત્રો મારી આ નોવેલમાં આપ શિવ શક્તિના પ્રેમથી વાસ્તવિક થશો. આ છે દુનિયાની સૌથી પહેલી પ્રેમગાથા શિવશક્તિ - અઘોર પ્રકૃતિનું મિલન...

  • av Ankit Chaudhary Shiv
    815,-

    'ભેદી પિયા' નામ સાંભળીને તેની ડેફીનેશન મગજમાં એવી ગુંથાય છે કે આ નવલકથા બેવફાઈ ઉપર લખાઈ હશે! પણ અંદર વાંચતાં અહેસાસ થાય કે આ નવલકથા પ્રેમ/રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલર, કાળા જાદુ અને અનેક રહસ્યોથી ઘેરાયેલી છે. 'ભેદી પિયા' નવલકથાની શરૂઆત પરિણયમાં બંધાયા પછી અરીબ તેની પત્ની સિયાને લઈને રાજેસ્થાનના એક રિસોર્ટમાં જાય છે, જ્યાંથી ભેદી પિયાનો ભેદી ખેલ શરૂ થાય છે. આ રિસોર્ટની પાછળ તિતલગઢ રાજ્યનો રસ્તો હોય છે, જ્યાંથી સિયા તિતલગઢ પહોંચી જાય છે. ત્યાં જઈને તેની ઉપર ડાકણ હોવાના આરોપ લાગે છે અને તેને જીવતી સળગાવી દેવાની ચેષ્ટા કરવામાં આવે છે. એ સમયે અરીબ ત્યાં આવીને તેને બચાવી લે છે પણ ગામની વૃદ્ધા દ્વારા સિયાને શ્રાપ આપવામાં આવે છે. જે સમયથી સિયાને શ્રાપ મળે છે, એ સમયથી સિયા તેના પતિ અરીબ સાથે શ્રાપનો ભોગ બને છે અને અહીંથી શરૂ થાય છે સિયા અને અરીબનો હવેલી સફર! જ્યાં તેમની મુલાકાત મહારાજ અભિનંદન અને મહારાણી અનુપમાદેવી સાથે થાય છે. ભેદી પિયાનો ખેલ શરૂ હોવાને લીધે અરીબ મહારાણી અનુપમાદેવીને સિયા સમજે છે અને સિયા મહારાજ અભિનંદનને અરીબ સમજે છે. તિતલગઢ રાજ્યને મહારાણી અનુપમાદેવીનો શ્રાપ મળ્યો હોય છે, જેને લીધે આખા તિતલગઢની પ્રજા આત્મા બનીને આ રાજ્યમાં ભટકી રહી હોય છે. શ્રાપની સચ્ચાઈ વિશે જ્ઞાત થતાં જ સિયા તિતલગઢ રાજ્યને શ્રાપમાંથી મુક્ત કરાવવાની કોશિશ કરવા લાગે છે, જેમાં અરીબ દ્વારા ખુદની મરજીથી સાથ આપવામાં આવતો નથી. શ્રાપમાંથી મુક્તિ અપાવવાની કોશિશ દરમિયાન સિયા આગળ અનેક રહસ્ય ગાજી દ્વારા ખોલવામાં આવે છે અને તેને જ્ઞાત થાય છે કે તે આ રાજ્યની નવમી પેઢીની પુત્રવધુ છે. તે આ જાણીને અરીબને સચ્ચાઈ જણાવી શકતી નથી કે તે આ રાજ્યની નવમી પેઢીનો રાજકુમાર છે. સિયા દ્વારા અનેક કોશિશ કરવામાં આવે છે અને તિતલગઢ રાજ્યને શ્રાપમ

  • av Ankit Chaudhary Shiv
    899,-

    The novel "Enigmatic Love" commences with Arib taking his newlywed wife, Sia, to a Rajasthan resort, where the enigmatic Piano Bhedi Khel unfolds. Behind this resort lies the Titalgarh State Road, leading Sia to Titalgarh, where she faces accusations of witchcraft, narrowly escaping a burning attempt. Arib intervenes, saving her, but Sia incurs a curse from the village elder. Subsequently cursed, Sia and Arib embark on a tumultuous journey. They encounter Maharaj Abhinandan and Maharani Anupamadevi, leading to mistaken identities in the midst of the mysterious piano game. Titalgarh suffers from the curse of Maharani Anupamadevi, rendering its people wandering souls. Upon discovering the curse's truth, Sia endeavors to liberate Titalgarh, met with Arib's reluctant support. Unraveling numerous mysteries, Sia learns she is the ninth generation daughter-in-law but refrains from revealing this truth to Arib, the ninth generation prince. Through Sia's persistent efforts, Titalgarh eventually breaks free from the curse, accompanied by tumult in Arib and Sia's love story.

  • av Ankit Chaudhary Shiv
    961,-

    વિચારોની ભૂમિમાં, શબ્દોનાં વાવેતર કરીને કલ્પનાનાં જળનું સિંચન કરતાં શાયરીની કુંપળ ફૂટી, ભજનોનાં ફૂલ ખીલ્યાં ને રચનાઓના ડૂંડા પાક્યા, પછી તો મા શારદાની કૃપાની અનુકૂળ વર્ષા થતાં પાકના ઉભા મોલ સમી નવલકથાનું સર્જન થયું ત્યારે તો જેમ લીલાછમ ખેતર જોઈ ભૂમિપુત્ર હરખાય તેમ આ બાગાયતી હૈયું બાગબાગ થઈ ગયું. જીવનમાં લહેરાતાં આ પ્રથમ મોલની વૈશાખી આપ સૌ સાથે ઉજવીને મારાં આનંદને ચરમસીમાએ પહોંચાડી રહી છું. તેમજ મારાં જીવનની પ્રથમ નવલકથા મા સરસ્વતીને ચરણે ધરી રહી છું. જેમાં અનેક આફતને અવસરમાં ફેરવનાર નાયિકા, સૌંદર્યા શ્રદ્ધા અને વિશ્વાસના હલેસાં વડે તેમજ હૈયાની હામ વડે ખરાબે ચડેલી પોતાની જીવનનાવને કઈ રીતે પાર ઉતારે છે તેની સંઘર્ષ કથા છે. નાયિકા સૌંદર્યા, નાયક સોહેલ અને ખલનાયિકા મોનિકા દરેકની પોતપોતાની આગવી તડપ છે જેઓ તેમના ધ્યેય માટે કંઈ પણ કરવા તૈયાર કરે છે! તો વાંચો પ્રેમ, પ્રણય ત્રિકોણ, સંઘર્ષ, કાવા દાવા અને અને નફરતના ભાવોથી ઉમટતી નવલકથા "પ્રેમની તડપ".

  • av Ankit Chaudhary Shiv
    933,-

    અંતરનાદ ૦૨ કાવ્યસંગ્રહ અંકિત ચૌધરી 'શિવ' (નિર્મોહી પ્રકાશન) અને કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે. જેમાં 50 કવિઓએ ભાગ લીધો છે, 1) ડૉ. નારદી પારેખ 'નંદી' (મુંબઈ)2) ભારતી ભંડેરી 'અંશુ' (અમદાવાદ) 3) જયશ્રી વિનુ મરચંટ 'ભગ્ન' (અમેરિકા) 4) દેવિકા ધ્રુવ (અમેરિકા)5) અલ્લારખા મલેક 'અર્ક કલોલવી' (અમદાવાદ)6)ભરત સાંગાણી (અમદાવાદ)7) નિખિલ કિનારીવાલા (અમદાવાદ) 8) મોહન પરમાર 'આનંદ' (વડોદરા)9) દેવેન્દ્ર જોષી (મુંબઈ) 10) મુકેશ પરીખ (અમેરિકા)11) પ્રતિક સોની 'નિશાન' (અમદાવાદ) 12) જયશ્રી પટેલ (વડોદરા) 13) નેહા દેસાઈ 'ચાહત' (અમેરિકા )14) મૃદુલ શુક્લ 'મૃદુલ મન' (મુંબઈ) 15) તુષાર પંડ્યા 'રુદ્ર' (ભાવનગર)16) ડૉ. સંજય પટેલ 'સ્વયં' (વાપી) 17) જીજ્ઞા કપુરિયા 'નિયતી' (મુંબઈ) 18)સંગીતા દત્તાણી (લેસ્ટર યુ.કે.) 19) ખ્યાતિ દેસાઈ (અમદાવાદ) 20) ઈશ્વરી ડૉક્ટર 'ઈશ' (અમદાવાદ) 21) શ્યામ ગોયાણી 'શ્યામ' ( શિવેન્દ્રનગર )22) ધનજીભાઈ ગઢીયા 'મુરલી' (જૂનાગઢ) 23) પ્રવીણા કડકિયા 'પ્રવિનાશ' (અમેરિકા)24) ડૉ. રેખા શાહ 'રુહ' (મોરબી) 25)કૌશલ પુરાણી 'નિઃશબ્દ' (વડોદરા)26)લતા ચૌહાણ 'સોનાવેલ' (ગોધરા)27) સુનિતા મહાજન 'સુનિ' (અકોલા)28) સુભાષચંદ્ર ઉપાધ્યાયm'મેહુલ' (અમેરિકા)29) દિનેશ નાયક 'અક્ષર' (સરડોઇ)30) દિલીપ સોની (અમદાવાદ) 31) પ્રકાશ સોલંકી 'વૈરાગી' (પાટણ) 32) તુલસીભાઈ વાઘેલા 'નંદી' (હિંમતનગર) 33) બીના પીઠડીયા 'વૈદેહી' (અમદાવાદ) 34) પૂજા ગઢવી 'મંથના' ( અંજાર કચ્છ)35) ભગવતી પંચમતીયા 'રોશની' (જામનગર)36) નિરંજન શાહ 'નીર' (ગાંધીનગર) 37) ઘનશ્યામ વ્યાસ 'શ્યામ' (મુંબઈ) 38) નિશા નાયક 'પગલી'.(અમદાવાદ )39) નીતિન શાહ 'ભીતર' (અમદાવાદ)40) ડૉ.કનૈયાલાલ માલી 'ઉત્સવ'.(અમદાવાદ) 41) પ્રફુલ્લા અગ્રવાલ (રાજકોટ)42) નરેન્દ્ર ત્રિવેદી.(ભાવ

  • av Ankit Chaudhary Shiv
    905,-

    અંતરનાદ 03નું સંપાદન અંકિત ચૌધરી 'શિવ' (નિર્મોહી પ્રકાશન) & કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 50 કવિઓની 100 રચનાઓ સમાવેશ છે. 1. પ્રીતિ શાહ સેનગુપ્તા 011. ડૉ. સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ 'ગુરૂ3. સપના વિજાપુરા4. મુકેશ પરીખ5. શૈલા મુન્શા6. સરયૂ પરીખ 7. ગ્રીષ્મા પંડયા8. અલ્લારખા મલેક 'અર્ક કલોલવી'9. જયશ્રી પટેલ 'શ્રી'10. વિનોદ મો. સોલંકી 'વ્યોમ'11. વિનોદ સોલંકી 'મિત્ર'12. આશા જયેશ બરૂવાલા13. રમેશચંદ્ર જે. પટેલ 'આકાશદીપ'14. ડૉ. મનીષા વ્યાસ15. દિલીપકુમાર સી. સોની16. નારણ મકવાણા17. પ્રવિણા કડકિઆ18. ડૉ. ચાંદની અગ્રાવત 'સ્પૃહા'19. અમૃત શ્રીમાળી20. નલિની રાવલ21. રીતેશ ક્રિશ્ચિયન 'ચાંદ'22. દિલીપ ધોળકિયા 'શ્યામ'23. શાંતિલાલ કાશિયાણી 'શાંતિ'24. નેહા મયુર 'રાધા'25. ધનજીભાઈ ગઢીયા 'મુરલી'26. નિહારિકા સોલંકી 'પનાહ'27. જલ્પા બી. પટોલીયા28. શ્યામ ગોયાણી29. નીલમ ત્રિવેદી 'નીલપ્રીત'30. પારૂલ નાયક 'શ્યામકૃતિ'31. આલમ કાસિમ32. કોકિલા ચૌહાણ 'કામિની'33. તૃપ્તિ પટેલ34. અલ્પા મહેતા 'એક અહેસાસ'35. જગદીશ પ્રજાપતિ 'બનાસી'36. મેરીયા રામજી બી. 'રામ'37. છાયા શાહ38. વિશાખા કલ્પિત ભટ્ટ39. રોનક આચાર્ય 'ઉજાસ'40. શૈલેષ ભોઈ 'શાલુ'41. તુલસીભાઈ વાઘેલા 'નંદી'42. કિરીટકુમાર વાઘેલા 'સરતાજ'43. વિનયકુમાર જી. મહેતા 'વિનુ'44. મહેશ મોદી45. સીમા અલ્કેશ મહેતા 'સીમ'46. લતા ચૌહાણ 'સોનાવેલ'47. કાર્તિક આર. આહીર 'તબીબ'48. બીના એન. પીઠડીયા 'વૈદેહી'49. કૌશલ પુરાણી 'નિઃશબ્દ'50. જગદીશભાઈ બળદેવભાઈ પટેલ

  • av Ankit Chaudhary Shiv
    696,-

    "જ્ઞાન સારથી" પુસ્તક અંકિત ચૌધરી 'શિવ' દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં 20 જ્ઞાનના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપના જ્ઞાન અને સમજને એક અલગ દિશા તરફ લઈ જશે. આ પુસ્તકની અંદર સમાવેશ લેખ આપના જ્ઞાનને વધારવા માટે એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય સિદ્ધ કરશે. આ પુસ્તકનો ઉદ્દેશ્ય તમારા જ્ઞાનને વધારીને એક નવો દૃષ્ટિકોણ સમજાવવાનો છે. આ પુસ્તક જ્ઞાનનો એક આદર્શ સ્ત્રોત છે, જે આપને અધ્યયન, ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાનનો સહાય કરશે.આ પુસ્તક જ્ઞાનને વધારવા અને તેમાં વૃદ્ધિના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું છે. પુસ્તકમાં સમાવેશ તમામ માહિતી યોગ્ય રિસર્ચ કરીને તૈયાર કરવામાં આવી છે. જેમાં 20 જેટલા અલગ અલગ લેખ સમાવેશ છે. જેમાં માહિતીનો રસથાળ પીરસવામાં આવ્યો છે. જેનો ઉપયોગ કરીને આજના ડિજિટલ યુગમાં અદ્યતન માહિતીનો ભંડાર પીરસવામાં આવ્યો છે.

  • av Ankit Chaudhary Shiv
    745,-

    "A DIVINE LOVE STORY" is an enchanting tale of supernatural love. It revolves around Avantika, a sage maiden, who implores Mahadeva for a message to appease her father's jealousy. Mother Parvati, recognizing Avantika's devotion to Mahadeva, insists on sending a message to her. Consequently, Mahadeva dispatches a message to the Gandharva Abhiratha, who resides in Prithviloka, and their paths intertwine.Upon their meeting in Prithviloka, Abhiratha delivers Mahadeva's message to Avantika before returning to Mount Kailash. However, upon reaching Mount Kailash, he beseeches Mahadeva to allow him to return to Prithviloka, as he desires to continue his divine love story with Avantika. Touched by his sincerity, Mahadeva grants him permission to stay in Prithviloka, concealing his true identity as a Gandharva. Abhiratha then ventures back to Dhartiloka, where his enchanting love story with Avantika unfolds.As the narrative unfolds, Mahadeva and Mother Parvati bear witness to the union of Abhiratha and Avantika, marking the culmination of their divine love story. Their presence at the sacred ceremony signifies the profound blessing bestowed upon the couple by the divine entities themselves.The story of "A DIVINE LOVE STORY" serves as a testament to the enduring power of love, transcending mortal and celestial realms alike. It explores the depths of devotion, sacrifice, and the boundless nature of true love. Avantika's unwavering faith and Abhiratha's genuine affection intertwine to create a tale that captivates the hearts of its readers.Within the realm of this extraordinary love story, readers are transported to a world where the extraordinary becomes ordinary and where the impossible becomes attainable. Avantika's plea for a message, the celestial connection between Abhiratha and Mahadeva, and the divine intervention of Mother Parvati all serve as reminders that love can defy all odds and bridge the gap between different worlds.The union of Abhiratha and Avantika, witnessed by Mahadeva and Mother Parvati, signifies the harmonious alignment of mortal and divine realms. Their divine love story stands as a beacon of hope, inspiring others to embrace the transformative power of love and the significance of following one's true path.As the final chapter unfolds, the divine love story of "A DIVINE LOVE STORY" draws to a close, leaving an indelible mark on the hearts of those who have experienced its magic. The profound message it imparts is that love, guided by faith and nurtured by the divine, has the ability to transcend barriers and fulfill the deepest desires of the soul.In the annals of literature, "A DIVINE LOVE STORY" shines as a timeless testament to the enduring power of love. Its pages echo with the celestial melodies of devotion and the ethereal whispers of divine intervention. This captivating love story serves as a constant reminder that true love knows no boundaries and that the bonds of affection can transcend the realms of gods and mortals alike.As the story comes to a close, the legacy of "A DIVINE LOVE STORY" lives on, forever etched in the hearts of those who have embarked on this extraordinary journey.

  • av Ankit Chaudhary Shiv
    850,-

Gjør som tusenvis av andre bokelskere

Abonner på vårt nyhetsbrev og få rabatter og inspirasjon til din neste leseopplevelse.